વિગતઃ
- વાર્ષિક લવાજમ : ₹ ૧૦૦/-
- શાશ્વતી ચૈત્રમાસની ઓળીની પ્રાંતી ની રકમ : ₹૨,૫૦૦/-
- ભાગ્યશાળી-પુણ્યશાળી વ્યક્તિનું નક્કી કર્યા મુજબ અક્ષરથી તકતીમાં નામ લખાવવા : ₹૫,૫૫૫/- કે ₹૧૧,૦૦૦/- થી ઉપર લખાવનાર નું તકતીમાં નામ લખવામાં આવશે.
- નવી સ્કીમ : ₹૫,૫૫,૫૫૫/- બે લાભાર્થીના નામ તકતીમાં લેવાના છે. (આ રકમ નું ફક્ત વ્યાજ વાપરવામાં આવશે. કાયમી સાધારણ ફંડમાં રહેશે.)
- દર મહિનાની પૂનમે વહેલાલ તીર્થે ભાતુ અપાય છે.
- દર મહિને પૂનમ પછીનો રવિવાર સ્નાત્ર મહોત્સવ ઉજવાય છે વહેલાલ તીર્થમાં વહેલાલ ગામે…
વહેલાલ જૈન શ્વે.મૂ.પૂ.સંધઃ
ટ્રસ્ટ રજી નંઃ એ/405
મુ.પો. વહેલાલ તા. દસક્રોઈ, જિ. અમદાવાદ
પ્રમુખ: વિનુભાઈ સ. શાહ (9825006500)
HOW TO PAY
Bank Name: UNION BANK (DR. S. R. MARG Branch)
Beneficiary Name: Vahelal Jain Swetamber Murtipujak Sangh (7910613)
Account Number: 449102010006721
IFS Code: UBIN0544914
Fill the Form with the same details after payment is done successfully.